Indian History Quiz
Q. 1 Which was the largest trading port on the east coast of India in ancient times ?
(A) Machhalipattam
(B) Chatgaon
(C) Tamralipti
(D) Visakhapatnam
પ્રાચીન યુગમાં ભારતના પૂર્વીય સમુદ્રકિનારે આવેલું સૌથી મોટું વેપારી બંદર ક્યું હતું ?
(A) મછલીપટ્ટમ
(B) ચટગાંવ
(C) તામ્રલિપ્તિ
(D) વિશાખાપટ્ટનમ
Q. 2 The Scholar who visited India With Mehmud of Ghazni, Was :
(A) Ibn-Batuta
(B) Al-Beruni
(C) Al-Raza
(D) Al-Firdaushi
મહમૂદ ગઝની સાથે ક્યાં વિદ્વાને ભારતની મુલાકાત લીધી હતી ?
(A) ઈબ્ન-બતુતા
(B) અલ-બેરૂની
(C) અલ-રઝા
(D) અલ-ફિરદૌસી
Q. 3 In Gujarat Memorial stones are Called as :
(A) Bhomia
(B) Thakur
(C) Palia
(D) Grasia
ગુજરાતમાં સ્મારક પથ્થરો ક્યા નામથી ઓળખવામાં આવે છે ?
(A) ભોમિયો
(B) ઠાકુર
(C) પાળિયા
(D) ગરાસિયા
Q. 4 Vijayanagar was founded on the banks of which river ?
(A) Godavari
(B) Tungabhadra
(C) Kaveri
(D) Krishna
વિજયનગરની સ્થાપના કઈ નદીના કાંઠે કરવામાં આવી હતી ?
(A) ગોદાવરી
(B) તુંગભદ્રા
(C) કાવેરી
(D) ક્રૃષ્ણા
Q. 5 Who was mainly responsible for the introduction of the Ryotwari system in Madras ?
(A) Elphinstone
(B) Thomas Munro
(C) Mc Cartney
(D) John Lawrence
મદ્રાસમાં રૈયતવારી પધ્ધતિ શરૂ કરવા માટે મુખ્યત્વે કોણ જવાબદાર હતું ?
(A) એલ્ફિન્સ્ટન
(B) થોમસ મુનરો
(C) મેક કાર્ટની
(D) જહોન લોરેન્સ
Q. 6 The first three Universities established in India in 1857 were :
(A) Calcutta, Mysore and Lucknow
(B) Broda, Patna and Madras
(C) Allahabad, Banaras and Delhi
(D) Calcutta, Madras and Bombay
(B) Broda, Patna and Madras
(C) Allahabad, Banaras and Delhi
(D) Calcutta, Madras and Bombay
1857 માં ભારતમાં સ્થપાયેલી પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ કઈ હતી ?
(A) કલકત્તા, મૈસૂર, લખનૌ
(B) વડોદરા, પટણા, મદ્રાસ
(C) અલાહાબાદ, બનારસ, દિલ્હી
(D) કલકત્તા, મદ્રાસ,
(C) અલાહાબાદ, બનારસ, દિલ્હી
(D) કલકત્તા, મદ્રાસ,
Q. 7 The names given to Andaman and Nicobar by Subhash Chandra Bose were :
(A) Swatantra - Lokshahi
(B) Ram - Swaraj
(C) Shahid - Swaraj
(D) Gandhi - Nehru
સુભાષચંદ્ર બોજે આંદામાન નિકોબારને કયા નામ આપ્યા હતાં ?
(A) સ્વતંત્રતા - લોકશાહી
(B) રામ - શ્યામ
(C) શાહીદ - સ્વરાજ
(D) ગાંધી - નહેરુ
Q. 8 During the Mughal period business tranaction pagers in Western India were written in :
(A) Mahajani
(B) Kamdari
(C) Modi
(D) Persian
મુઘલ યુગમાં પશ્ચિમ ભારતમાં વેપારી સોદાઓના ખત શેમાં લખવામાં આવતા હતા ?
(A) મહાજની
(B) કામદારી
(C) મોડી
(D) પર્સિયન
Q. 9 The prominent scholar who advocated the 'Annales School' of historiography is :
(A) Karl Marx
(B) Max Weber
(C) Fernand Brandel
(D) Satis Chandra
ઈતિહાસ લેખન વિદ્ધામાં "ઐતિહાસિક કાગળપત્રો" સિદ્ધાંતનું સમર્થન કરનાર પ્રસિદ્ધ વિદ્વાન કોણ હતો ?
(A) કાર્લ માર્કસ
(B) મેક્સ વેબર
(C) ફર્નાડ બ્રાન્ડેલ
(D) સતિશ ચંદ્ર
Q. 10 In Delivering justice the Gupta Kings often used to depend on the advice of :
(A) Uparikas
(B) Vishayapatis
(C) Mahadandanayakas
(D)Mahapratiharas
ગુપ્ત રાજવીઓ ન્યાય આપવામાટે મોટે ભાગે કોની સલાહ ઉપર આધાર રાખતા હતા ?
ગુપ્ત રાજવીઓ ન્યાય આપવામાટે મોટે ભાગે કોની સલાહ ઉપર આધાર રાખતા હતા ?
(A) ઉપરિકો
(B) વિષયપતિઓ
(C) મહાદંડનાયકો
(D) મહાપ્રતિહારો
Q. 11 Which of the following was not the symbol of the Buddha used for his remembrance before the introduction of his image ?
(A) Bodhi tree
(B) Foot Prints
(C) Stupa
(D) Four lions
બુદ્ધની મૂર્તિનો પ્રારંભ થયો તે પૂર્વે લોકો તેની સ્મૃતિ માટે નીચેનમાંથી કઈ બાબતોનો તેના પ્રતિક તરીકે ઉપયોગ કરતા ન હતા ?
(A) બોધિ વૃક્ષ
(B) પદ ચિન્હ
(C) સ્તૂપ
(C) સ્તૂપ
(D) ચાર સિંહો
Q. 12 Pulakesin II belonged to the family of the :
(A) Later Guptas
(B) Vakatakas
(C) Maukharis
(D) Chalukyas
પુલકેશી II કયા વંશનો હતો ?
(A) ઉત્તરકાલીન ગુપ્ત
(B) વાંકાટક
(C) મૌખરી
(D) ચાલૂકય
Q. 13 The Lomas Rishi cave was meant for :
(A) Buddhists
(B) Jains
(C) Ajivakas
(D) Tantrikas
(D) Tantrikas
લોમાસ રિશિ ગુફા કોના માટે હતી ?
(A) બોદ્ધો
(B) જૈનો
(C) આજીવકો
(D) તાંત્રિકો
(D) તાંત્રિકો
Q. 14 Which of the following gods was belived to belong to the terrestrial plane ?
(A) Rudra
(B) Varuna
(C) Agni
(C) Agni
(D) Savitri
નીચેના દેવોમાંથી કયા દેવ ધરતી ઉપરના માનવામાં આવતા હતાં ?
(A) રુદ્ર
(B)વરુણ
(C) અગ્નિ
(C) અગ્નિ
(D) સાવિત્રી
Ans.
Q.1 (C) Tamralipti
(C) તામ્રલિપ્તિ
Q. 2 (B) Al-Beruni
(B) અલ-બેરૂની
Q. 3 (C) Palia
(C) પાળિયા
Q.4 (B) Tungabhadra
(B) તુંગભદ્રા
Q. 5 (B) Thomas Munro
(B) થોમસ મુનરો
Q. 6 (D) Calcutta, Madras and Bombay
(D) કલકત્તા, મદ્રાસ,
Q. 7 (C) Shahid - Swaraj
(C) શાહીદ - સ્વરાજ
Q. 8 (C) Modi
(C) મોડી
Q. 9 (C) Fernand Brandel
(C) ફર્નાડ બ્રાન્ડેલ
Q. 10 (C) Mahadandanayakas
(C) મહાદંડનાયકો
Q. 11 (D) Four lions
(D) ચાર સિંહો
Q. 12 (D) Chalukyas
(D) ચાલૂકય
Q. 13 (C) Ajivakas
(C) આજીવકો
Q. 14 (C) Agni
(C) અગ્નિ
No comments